સારા છોકરાની શોધમાં આ અભિનેત્રીઓની ઉંમર થઈ ગઈ! કોઈ 40 તો કોઈ 45 વર્ષ વટાવી ગયું
51 વર્ષની તબ્બુ 90 ના દાયકાથી કારકિર્દીની શરૂઆત આજે પણ સક્રિય છે. પરંતુ આજ સુધી તેને યોગ્ય જીવનસાથી મળ્યો નથી. તબ્બુ એકલા રહેવાનું પસંદ કરે છે
મિસ યુનિવર્સ રહી ચૂકેલી સુષ્મિતાના લાખો ચાહકો છે, તેમ છતાં પણ 46 વર્ષની સુસ્મિતા સેન આજે પણ સિંગલ છે. રોહમન શૉલ સાથે લાંબા સમય સુધી રહ્યા બાદ બંને અલગ થઈ ગયા
'કહો ના પ્યાર હૈ' ફિલ્મથી દરેકના દિલ પર રાજ કરનાર અમીષા પટેલનું દિલ કોઈ માટે ધડક્યું નથી. જેથી 45 વર્ષની અમીષા હજુ પણ કુવારી છે.
ટીવીથી ફિલ્મ અને ફિલ્મથી ઓટીટી સુધીની સફર કરનાર સાક્ષી તંવર સિંગલ છે..49 વર્ષની સાક્ષી તંવરે એક દીકરીને દત્તક લીધી છે પણ તેના માટે લગ્ન કર્યા છે...
કાજોલનું દિલ અજય દેવગન માટે ધડક્યું અને બંનેએ લગ્ન કરી લીધા પણ કાજોલની બહેન તનિષા મુખર્જીની પરફેક્ટ યુવકની શોધમાં છે..
નરગીસ ફખરીનું નામ રણબીર કપૂર જેવા સ્ટાર સાથે પણ જોડાઈ ચૂક્યું છે, પરંતુ આજ સુધી નરગીસે લગ્ન કર્યા નથી. નરગીસ પણ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે. તેની જોઈને કહેવું મુશ્કેલ છે કે નગરીશની ઉંમર કેટલી હશે..
(ફોટો સાભારઃ સોશિયલ મીડિયા)